Learning

Reach Out Anytime

બોનસેટિંગ અભ્યાસક્રમ 'પ્રાથમિક સ્તર'

પ્રાથમિક સ્તરના શરીરના સાંધાના દુ:ખાવાઓ કે જેમાં વધારે તકલીફ નથી અને ડોક્ટર પાસે જવાની જરૂર નથી તેવી તકલીફોને મટાડતા શીખીએ.

તો ચાલો આ પ્રયત્નને આગળ વધારીએ કે જેમાં દુ:ખાવા મટાડવા માટે નથી જરૂર  કોઈ સાધનની કે નથી જરૂર  દવાની.  માત્ર જરૂર છે થોડા પ્રયત્નની, થોડી  આવડતની અને થોડા જનુનની કે મારે આ શીખવું જ છે.

અમે આશા રાખીએ કે ગુજરાતની દરેક વ્યક્તિ આ કળા શીખે અને સામાન્ય તકલીફ ને ઘરે જ મટાડે.