Atkot Branch: 81600 14861 Morbi Branch: 81530 14861
પ્રાથમિક સ્તરના શરીરના સાંધાના દુ:ખાવાઓ કે જેમાં વધારે તકલીફ નથી અને ડોક્ટર પાસે જવાની જરૂર નથી તેવી તકલીફોને મટાડતા શીખીએ.
તો ચાલો આ પ્રયત્નને આગળ વધારીએ કે જેમાં દુ:ખાવા મટાડવા માટે નથી જરૂર કોઈ સાધનની કે નથી જરૂર દવાની. માત્ર જરૂર છે થોડા પ્રયત્નની, થોડી આવડતની અને થોડા જનુનની કે મારે આ શીખવું જ છે.
અમે આશા રાખીએ કે ગુજરાતની દરેક વ્યક્તિ આ કળા શીખે અને સામાન્ય તકલીફ ને ઘરે જ મટાડે.
OSTEOFIX BONE SETTING CENTER
Atkot: Near Sardar steel, Jasdan road, Atkot -360040 Morbi: Dariyalal Square, Sanala, Morbi- 363641
Copyright © 2019 OsteoFix - All Rights Reserved.
care@osteofix.in